NABARD Recruitment 2026: રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર, વાર્ષિક પેકેજ ₹15 લાખ થી શરુ
NABARD Recruitment 2026: રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા વર્ષ 2025-26 માટે નિષ્ણાતો ના પદોની ભરતી જાહેર કરવામાં આવી છે. NABARD ભારતની એક અગ્રણી વિકાસ નાણાં સંસ્થા છે, જે કૃષિ, ગ્રામિણ વિકાસ, સહકારી બેંકિંગ અને ગ્રામ્ય ઢાંચાગત વિકાસ માટે નીતિ નિર્માણ અને અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ભરતીનો હેતુ સંસ્થાના જોખમ વ્યવસ્થાપન, ગ્રામીણ … Read more