Khodaldham Trust Recruitment 2025: ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વિવિધ જગ્યાઓ પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર સીધી ભરતી જાહેર
Khodaldham Trust Recruitment 2025: ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2025 માટે વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સંસ્થાની વધતી જતી કાર્યપ્રવૃત્તિ અને વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે અનુભવી અને લાયક ઉમેદવારોની પસંદગી માટે અરજી મંગાવવામાં આવી રહી છે. મુખ્યત્વે રાજકોટ અને કાગવડ સ્થાનો માટે ચાર અલગ અલગ વિભાગોમાં ભરતી થવાની છે. આ લેખ … Read more