IKDRC Recruitment: કિડની હોસ્પિટલ અમદાવાદ દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર સીધી ભરતી જાહેર

IKDRC Recruitment

IKDRC Recruitment: શ્રીમતી જી.આર. દોશી અને શ્રીમતી કે.એમ. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC) તથા ડો. એચ.એલ. ત્રિવેદી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસ (ITS), કિડની હોસ્પિટલ, અમદાવાદ ખાતે રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા કક્ષાએ એ-વન ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે તાત્કાલિક ધોરણે ભરવાની છે, … Read more