CSL Recruitment 2025: કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા 100+ વિવિધ પદો પર ભરતી જાહેર, પગાર ₹42,000 થી શરુ

CSL Recruitment 2025

CSL Recruitment 2025 : અંતર્ગત કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL), ભારત સરકારની મિની રત્ન કેટેગરીની જાહેર ક્ષેત્રની કંપની દ્વારા વર્ષ 2025 માટે વર્કમેન કેટેગરી હેઠળ વિવિધ ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવશે. શિપબિલ્ડિંગ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક લાયક ભારતીય નાગરિકો માટે … Read more