CBSE Recruitment: આનંદ નિકેતન સ્કૂલ માં વિવિધ શિક્ષકો ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

CBSE Recruitment

CBSE Recruitment: મહેસાણા શહેર ખાતે સ્થિત એક પ્રતિષ્ઠિત CBSE સંલગ્ન અંગ્રેજી માધ્યમની શાળામાં વર્ષ 2025–26 માટે વિવિધ વિષયોમાં અનુભવી અને ઉત્સાહી શિક્ષકોની ભરતી માટે વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાળા ધોરણ 1 થી ધોરણ 12 સુધીનું શિક્ષણ આપે છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ, શિસ્તબદ્ધ વાતાવરણ અને આધુનિક શિક્ષણ પદ્ધતિ માટે જાણીતી છે. શિક્ષણ ક્ષેત્રમાં … Read more