BKNMU Recruitment: ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કલાર્ક ના પદો પર ભરતી જાહેર, પગાર રૂ. 26,000/- થી શરુ
Bhakt Kavi Narsinh Mehta University, જુનાગઢ દ્વારા વર્ષ 2025 માટે નોન-ટીચિંગ પદ પર ખાસ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે રાખવામાં આવી છે આ ભરતી ગુજરાત ની જાહેર યુનિવર્સિટીઓ દ્વારા સીધી ભરતી તરીકે અમલમાં મૂકવામાં આવી છે. સરકારી યુનિવર્સિટીમાં સ્થિર, સુરક્ષિત અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવા ઇચ્છુક લાયક ઉમેદવારો માટે … Read more