BISLD Recruitment 2025: BAIF-ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ લાઇવલીહૂડ્સ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
BISLD Recruitment 2025: BAIF ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ લાઇવલીહૂડ્સ એન્ડ ડેવલપમેન્ટ, જે BAIF Development Research Foundation સાથે સંકળાયેલ રાષ્ટ્રીય સ્તરની નોન-પ્રોફિટ સંસ્થા છે, તેણે ગુજરાત રાજ્યમાં અમલમાં રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ માટે મોટી ભરતી જાહેર કરી છે. 1967માં મહાત્મા ગાંધીના અનુયાયી ડૉ. મનિભાઈ દેસાઈ દ્વારા સ્થપાયેલ આ સંસ્થા સમગ્ર દેશમાં 17 રાજ્યો અને 218 જિલ્લાઓમાં સમાજ … Read more